તાલુકા વિષે

પરિચય

પરિચય

તાલુકામાં આવેલ ઘા‍મિઁક સ્‍થળો જેવા દ્રોણ છે. જયા મહાદેવના લીગ પર સતત જલાઘારા વહે છે. નજીકમાં દેલવાડા ગામે શ્‍યમકુડ તેમજ ગૃપ્‍ત પ્રયાગની જગ્‍યા આવેલ છે. તેમજ જુના મસ્‍જીદ ઉપર ઢળતા મીનારાને હલાવતા બીજો મીનારો પણ ઝુલવા લાગે છે. તાલુકા મથકે થી 1ર કી.મી. એ જામવાળા ગામ આવેલ છે. ત્‍યાં જમદગિન ઋ‍ષીનો આશ્રમ તથા સીંગવડા નદી છે. તાલુકા મ થકે થી 30 કી.મી. અંતરે તલુશીશ્‍યામ આવેલ છે.‍ ત્‍યાં રાવલ નદીનાં કાંઠે શ્‍યામ સુંદર ભગવાનનું મં‍‍દીર આવેલ છે. મંદીર સામે પવઁત પર આવેલ છે તેમજ ગરમ પાણીના કુંડ આવેલા છે. અજારા ગામે પા્રવનાથ ભગવાનનું જુનુ મંદીર છે. દીવ કેન્‍દ્ શાસીત પ્રદેશ છે ત્‍યા પોટુગલ ના સમય નો કીલ્‍લો છે ત્‍યાં ચચઁ અને ખાડીની મઘ્‍ય મા જેલ આવેલ છે દીવ ની નજીક નાગવાબીચ નો સુંદર દરીયા કીનારો છે તેમજ ગંગેસ્‍વર મહાદેવ નુ મંદીર આવેલ છે.

આબોહવા

ઉના તાલુકાની આબોહવા દરીયા સપાટ મેદાનની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવાય છે. અને ઉનાળામા’ ઉષ્‍ણતાપમાન ૪૩.પ ડીગી સેન્‍ટી. મીટર સુધી અને શીયાળામા’ સૌથી ઓછુ તાપમાન 9 ડીગી તાપમાન નો’ધાયેલ છે. અને ઉના ની હવા સુકી ગણાય છે.

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા
ગામોની સંખ્‍યા ૧૩૨
તાલુકાની વસ્‍તી
પુરુષ: ૧૬૭૩૦૩ સ્‍ત્રી: ૧૬૩૫૦૬ કુલ: ૩૩૦૩૦૮
રેલ્વે કિ.મી.૦ કિ.મી.
રસ્તા કાચા
નદીઓ મછુન્દી,રાવલ,રુપેણ,ચાશી અને માલણ
પવર્તો શાણાવાંકીયા ડુંગર
વરસાદ ૧૨૫૦ મી.મી.
હવામાન સુકુ,ભેજવાળુ
પાક ઘઉ’, કપાસ, મગફળી,બાજરો,શેરડી
પ્રાણી ગાય,ભેસ’,બળદ,બકરા
પહેરવેશ પેન્ટ, શટ, સ્ત્રીઓ - સાડી
ઉધોગ -પાવર સ્‍ટેશન
પાવર સ્‍ટેશન ૦૧
સબ સ્‍ટેશન ૦૧
ભૌગોલીક સ્‍થાન ઉતર અક્ષાંશ - ૨૧.૧૦, પુવ રેખાંશ - ૭૧.૧૫
વિસ્‍તાર ભૌગોલીક વિસ્‍તાર - ૨૧.૧૦ ઉતર અને પૂવઁ૭૧.૧૫
ખેતીની જમીન - ૭૨૭૮૫ હે.
સિંચાઇ વિસ્‍તાર - ૯૨૫૦ હે.
જોવાલાયક સ્‍થળો
  • શ્રી શ્‍યામ સુંદર મંદીર

    ઉના તાલુકાના’ તુલશીસ્‍યામ ગામે ભગવાન શ્રી શ્‍યામ સુંદર મ’દીર આવેલ છે.ઉના તાલુકા મથકેથી અ’તર કી.મી.૩૦ અને જીલ્‍લા મથકેથી અ’તર કી.મી૨૧૦ ઉના તાલુકાના’ જામવાળા ગામે જંજીર નો ધોધ છે. અને જમદગિન ઋ‍ષીનો આશ્રમ તથા સીંગવડા નદી છે .ઉના તાલુકા મથકેથી અ’તર કી.મી૪૦ અને જીલ્‍લા મથકેથી અ’તર કી.મી૧૫૦દીવ કેન્‍દ્ શાસીત પ્રદેશ છે ત્‍યા પોટુગલ ના સમય નો કીલ્‍લો છે ત્‍યાં ચચઁ અને ખાડીની મઘ્‍ય મા જેલ આવેલ છે દીવ ની નજીક નાગવાબીચ નો સુંદર દરીયા કીનારો છે તેમજ ગંગેસ્‍વર મહાદેવ નુ મંદીર આવેલ છે .ઉના તાલુકા મથકેથી અ’તર કી.મી૧૩ અને જીલ્‍લા મથકેથી અ’તર કી.મ૧૯૩.

  • ઉના
  • તુલશીસ્‍યામ
  • જામવાળા
  • દીવ
મહત્‍વના નજીકના શહેરો
ક્રમ શહેરનું નામ જિલ્‍લા મથકેથી કિ.મી. (આશરે)
સોમનાથ ૭૫ કિમી
વેરાવળ ૯૦ કિમી
વસ્તી વિષયક માહિતી
વર્ષ - ર૦૦૭-૦૮
વસ્તી વધારાનો દર
વસ્તીની ગીચતા દર ચો.મી. દિઠ૨૦૯
દર હજાર પુરુષોએ સ્ત્રીની સ’ખ્યા તાલુકાની ૯૭૭
શહેરી વસ્તીની ટકાવારી ૩૦.૦૦
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી તાલુકાનુ’ ૫૪૮૨૦
મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી
સીમા’ત કામ કરનારાઓ તાલુકાના’ ૧૮૧૫૨
કામ નહી કરનારાઓ તાલુકાના ૧૮૧૫૨
Go to Navigation